મુખ્ય સામગ્રી પર જાઓ

ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ મેકરિયોસ-||| કરારો અને સમજૂતી કરારો (MoUs)સાયપ્રસ વિશે તે પૂર્વ ભૂમધ્ય સમુદ્રમાં એક ટાપુ દેશ છે.

 ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ મેકરિયોસ-||| :

 સાયપ્રસ : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી

>   તાજેતરમાં સાયપ્રસ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને તેના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર 'ગ્રાન્ડ ક્રૉસ ઓફ ધ ઓર્ડર ઓફ મૅકરિયોસ-III' થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

>   પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી 15 થી 19 જૂન, 2025 દરમિયાન સાયપ્રસ, કેનેડા અને ક્રોઍશિયાના ત્રણ દેશોના સત્તાવાર પ્રવાસ પર છે.

>  તેની સ્થાપના વર્ષ-1991માં સાયપ્રસ સરકાર દ્વારા તેના પ્રથમ રાષ્ટ્રપતિ આર્કબિશપ મકેરિઓસ ||| ની યાદમાં કરવામાં આવી હતી. 

>  આ પુરસ્કાર રાજ્યના વડા/સરકારના વડા અને વૈશ્વિક નેતાઓને અસાધારણ સેવા, નેતૃત્વ અથવા દેશ અથવા વિશ્વ પર સકારાત્મક અસર કરનારા યોગદાન માટે આપવામાં આવે छे.

>  બંને નેતાઓએ લિમાસોલમાં સાયપ્રસ અને ભારતના વ્યાપારી નેતાઓ સાથે ગોળમેજી સંમેલનમાં હાજરી આપી હતી. 

>  પ્રધાનમંત્રી મોદીએ ભારત-ગ્રીસ-સાયપ્રસ બિઝનેસ અને ઇન્વેસ્ટમેન્ટ કાઉન્સિલના પ્રારંભનું સ્વાગત કર્યુ હતું.


કરારો અને સમજૂતી કરારો (MoUs) 


>  આ મુલાકાત દરમિયાન બંને પક્ષો વચ્ચે બે કરારો/સમજૂતી પત્રો (MoUs) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા,જેમાં 01. NSE ઇન્ટરનેશનલ એક્સચેન્જ અને સાયપ્રસ સ્ટોક એક્સચેન્જ વચ્ચે MoU 02. 

>  યુરો બેંક સાયપ્રસ દ્વારા ક્રોસ-બોર્ડર ચુકવણી માટે સાયપ્રસમાં યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) ની શરૂઆત કરવા માટે થયેલ MOU નો સમાવેશ થાય છે.

>  સાયપ્રસ મુલાકાતનું મહત્વ NEVIS (સાયપ્રસ) આવતા વર્ષે યુરોપિયન યુનિયન કાઉન્સિલનું અધ્યક્ષપદ સંભાળશે. આ મુલાકાત ભારત-યુરોપ સંબંધોને મજબૂત બનાવશે. 

>  ભૂમધ્ય સમુદ્રમાં તેનું ભૌગોલિક સ્થાન તેને ભારત-મધ્ય પૂર્વ- યુરોપ આર્થિક કોરિડોર (IMEC) નો મહત્વપૂર્ણ ભાગ બનાવે छे.


સાયપ્રસ વિશે  તે પૂર્વ ભૂમધ્ય સમુદ્રમાં એક ટાપુ દેશ છે. 


>  તે બ્રિટિશ વસાહત હતી. → તેને 1960માં સ્વતંત્રતા મળી હતી. સાયપ્રસમાં બે મુખ્ય વંશીય જૂથો ગ્રીક અને ટર્કિશ નો સમાવેશ થાય છે. 

>  ગ્રીક સાયપ્રિયોટ્સ દેશની વસ્તીના લગભગ ચાર-પાંચમા ભાગ ધરાવે છે.ત્યારબાદ તુર્કીએ સાયપ્રિયોટ રાજ્યની સ્થાપના કરી હતી. 

>   વધુમાં 1983માં તુર્કી વિસ્તારે તેની સ્વતંત્રતા જાહેર કરી હતી. તુર્કીયે સિવાય વિશ્વનો કોઈ દેશ તેને માન્યતા આપતો નથી. રાજધાની : નિકોસિયા 

>  ચલણ: યુરો રાષ્ટ્રપતિ : નિકોસ ક્રિસ્ટોડૌલિડ્સ. ત્યારબાદ તુર્કીએ સાયપ્રિયોટ રાજ્યની સ્થાપના કરી હતી. 

 વધુમાં 1983માં તુર્કી વિસ્તારે તેની સ્વતંત્રતા જાહેર કરી હતી. તુર્કીયે સિવાય વિશ્વનો કોઈ દેશ તેને માન્યતા આપતો નથી. રાજધાની : નિકોસિયા  ચલણ: યુરો રાષ્ટ્રપતિ : નિકોસ ક્રિસ્ટોડૌલિડ્સ


એર ઇન્ડિયા ફ્લાઈટ નંબર એઆઈ 171 કેશની તપાસ માટે કેન્દ્રીય સચિવ ગોવિંદ મોડનની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી. 

>  તાજેતરમાં ભારત સરકારે દ્વારા 12 જૂન-2025ના રોજ ગુજરાતના અમદાવાદમાં એર ઇન્ડિયા ફ્લાઈટ નંબર Al- 171 કેરાની તપાસ માટે કેન્દ્રીય સચિવ ગોવિંદ મોડનની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે.

>  આ સમિતિ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયના એરક્રાફ્ટ અકસ્માત તપાસ બ્યુરો દ્વારા હાથ ધરવામાં આવતી તપાસથી અલગ રહેશે. 

> અમદાવાદના સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી લંડન, ઈંગ્લેન્ડના ગેટવિક એરપોર્ટ જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર AI 171 ઉડાન ભર્યાના થોડી મિનિટોમાં જ ક્રેશ થઈ ગઈ હતી. 

>  વિશ્વમાં ક્યાંય પણ બોઇંગ ડ્રીમલાઈનર 747 ક્રેશ થયું હોય તેવો આ પહેલો પ્રસંગ હતો.

>  આ સમિતિની સ્થાપના કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા કરવામાં આવી છે. 

>  અગાઉ 13 જૂન-2025ના રોજ નવી દિલ્હીમાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોડન નાયડુ દ્વારા સમિતિની સ્થાપનાની જાહેરાત કરવામાં આવી હતી. 

>  આ કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોડન ઉચ્ચ-સ્તરીય બડુ-શાખાકીય સમિતિના વડા રહેશે.

>  તેમાં નાગરિક ઉડ્ડયન સચિવ, કૅન્દ્રીય ગૃહ સચિવના અધિક સચિવ, ગુજરાત ગૃહ વિભાગ અને ગુજરાત ડિઝાસ્ટર રિસ્પોન્સ ઓથોરિટીના પ્રતિનિધિઓ, પોલીસ કમિશનર અમદાવાદ, ભારતીય વાયુસેનાના ડાયરેક્ટર જનરલ ઓફ ઇન્સ્પેક્શન એન્ડ સેફ્ટી, બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી (BCAS) ના ડાયરેક્ટર જનરલ અને ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) અન્ય સભ્યો તરીકે સામેલ કરવામાં આવ્યા छे.


અમિતાભ કાંતે ભારતના G-20 શેરપા પદ પરથી રાજીનામું આપ્યું


>  તાજેતરમાં અમિતાભ કાંત દ્વારા ભારતના G-20 શેરપા પદ પરથી રાજીનામું આપવામાં આવ્યું છે. 

>   તેમણે આ પદ પર ત્રણ વર્ષ સેવા આપી હતી. તેમણે વિવિધ સરકારી હોદ્દાઓ પર 45 વર્ષની સેવા પૂર્ણ કરી छे. 

>  હવે તે સ્ટાર્ટઅપ્સ, થિંક ટેન્ક, શૈક્ષણિક સંસ્થાઓ સાથે કામ કરવાની અને મુક્ત ઉદ્યોગોને ટેકો આપવાની યોજના ધરાવે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું રાજીનામું સ્વીકાર્યું અને તેમના યોગદાનની પ્રશંસા કરી હતી. 

>   કાંત કેરળ કેડરના 1980 બેચના નિવૃત્ત IAS અધિકારી છે. 

>   અગાઉ જુલાઈ 2022 માં, તેમને ભારતના G-20 શેરપા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ 2023 માં ભારતના G-20 અધ્યક્ષપદ દરમિયાન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમણે G-20 માં આફ્રિકન યુનિયનના સમાવેશને એક મુખ્ય સીમાચિહ્નરૂપ ગણાવ્યું હતું.

MIG ના પ્રથમ મહિલા વડા તરીકે નિયુક્ત : બ્લેઈસ મેટ્રેવેલી


 >  તાજેતરમાં બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મર દ્વારા ગુપ્તચર સેવા (MI6) ના 116 વર્ષના ઇતિહાસમાં પ્રથમ મહિલા વડા તરીકે બ્લેઇસ મેટ્રેવેલીની નિમણૂક કરવામાં આવી છે.

>   તે બ્રિટિશ ગુપ્તચર સેવાઓ માટે એક મોટી સિદ્ધિ છે. - આંતરરાષ્ટ્રીય જાસૂસી એજન્સીના વડાને સામાન્ય રીતે 'C' તરીકે ઓળખવામાં આવે છે. તેમની પાસે MI6 માટે કાર્યકારી જવાબદારી છે

>   તેઓ આ સંગઠનના એકમાત્ર જાહેરમાં નામાંકિત સભ્ય છે. તેઓ વિદેશ સચિવ ડેવિડ લેમીને જવાબદાર છે. - તેણીને ડાયરેક્ટર જનરલ અથવા '0' ની ભૂમિકામાંથી બઢતી આપવામાં આવી હતી.

 >   તેણી અગાઉ MI5માં વરિષ્ઠ ભૂમિકામાં કામ કરી ચૂકી હતી. વડાપ્રધાન સ્ટાર્મરે તેમની નિમણૂકને "ઐતિડાસિક" ગણાવી હતી 

>  મૂર પાસેથી પદભાર સંભાળ્યા પછી મેટ્રેવેલી MI6 ના 18મા વડા બનશે,  મૅટ્રેવેલી વર્તમાન ચીફ સર રિચાર્ડ મૂરનું સ્થાન લેશે.


સાયબર સુરક્ષા કવાયત 'સાયબર સુરક્ષા' 


>  ડિફેન્સ સાયબર એજન્સી SMAN M તાજેતરમાં ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ ડેઠળની ડિફેન્સ સાયબર એજન્સી દ્વારા 'સાયબર સુરક્ષા' નામની સાયબર સુરક્ષા કવાયત શરૂ કરવામાં આવી છે. આ કવાયત 16 જૂનથી 27 જૂન સુધી ચાલશે. તેનો ઉદ્દેશ્ય દેશની સાયબર સંરક્ષણ તૈયારીઓને મજબૂત બનાવવાનો છે. આ પહેલ અનેક તબક્કામાં આયોજિત કરવામાં આવશે.


>  તેમાં વિવિધ સરકારી અને સંરક્ષણ સંગઠનોના 100 થી વધુ સડભાગીઓ ભાગ લઈ રહ્યા છે. 

>  આ કવાયત ઔપચારિક સૂચના અને વ્યવહારુ પડકારોને જોડે છે. 

>   આ રક્ષણાત્મક તકનીકો અને વિશ્લેષણાત્મક વિચારસરણી બંનેને તીક્ષ્ણ બનાવવામાં મદદ કરે છે. 

>   આ કાર્યક્રમમાં મુખ્ય માહિતી સુરક્ષા અધિકારીઓ (CISO) માટે એક ખાસ પરિષદનો પણ સમાવેશ થાય છે. 

>   તેનો ઉદ્દેશ્ય ટેકનિકલ ટીમો અને નેતૃત્વ ભૂમિકાઓ વચ્ચેના અંતરને દૂર કરવાનો છે.

>  'સાયબર સુરક્ષા' સાયબર સુરક્ષા પ્રત્યે એક દૂરંદેશી અભિગમ દર્શાવે છે.

>   વધુમાં ડિફેન્સ સાયબર એજન્સી નિયમિતપણે આવી કવાયતો હાથ ધરવાની યોજના ધરાવે છે.


ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) 13મI ICC વુમન ODI વર્લ્ડકપ-2025નું શેડ્યૂલ જાહેર કર્યું.


>   તાજેતરમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા 30 સપ્ટેમ્બર થી 02 નવેમ્બર 2025 દરમિયાન ભારત અને શ્રીલંકા દ્વારા સંયુક્ત રીતે આયોજિત કરવામાં આવનાર 13મા ICC વુમન ODI વર્લ્ડકપ-2025નું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે.  

>  આ શેડ્યૂલ મુજબ ભારત 30 સપ્ટેમ્બર, 2025 ના રોજ બેંગલુરુમાં વર્લ્ડકપની શરૂઆતની મેચમાં શ્રીલંકા સામે રમશે.

જ્યારે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા 01 ઓક્ટોબર 2025 ના રોજ ઈન્દોરમાં તેના પાડોશી અને ICC વુમન T20 ચૅમ્પિયન- 2024 ન્યુઝીલેન્ડ સામે ટકરાશે. 

>   આ મેચો ભારતના ચાર સ્થળોએ રમાશે,જેમાં 1. બેંગલુરુ 2. विभाग ૩. ઈન્દોર અને 4.ગુવાહાટી નો સમાવેશ થાય છે.

>   વધુમાં શ્રીલંકામાં રમાનાર બધી મેચો કોલંબોમાં યોજશે. 

>  સેમિફાઇનલ : બેંગલુરુ અને કોલંબો ફાઈનલ જો પાકિસ્તાન ફાઈનલ માટે ક્વોલિફાય થાય છે, તો તે કોલંબોમાં યોજાશે અન્યથા તે 02 નવેમ્બર 2025 ના રોજ બેંગલુરુમાં યોજાશે. 

>   ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન ICC દ્વારા ઘડવામાં આવેલા ફોર્મ્યુલાને અનુસરીને પાકિસ્તાન તેની બધી મેચ શ્રીલંકામાં રમશે.

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

"આજનું કરંટ અફેર્સ: પીએમ મોદીની વિદેશ યાત્રાથી લઈને રુપિયાની સ્થિતિ સુધી"

  1. BRICS સમિટ 2025 📍 સ્થળ: Brazil (July 5–8, 2025) 📌 વિષય: Global South, BRICS Currency proposals, Space Cooperation 📘 UPSC Relevance: International Relations, India's global image 2. PM Modi’s Global Tour (Longest in 10 years) 📍 સ્થળો: Ghana, Namibia, Argentina, Brazil, Trinidad 📅 તારીખ: July 2–9 📘 Relevance: Diplomacy, Africa focus, South America ties 3. ASEAN–India Summit 📍 સ્થળ: Jakarta, Indonesia 📅 તારીખ: July 4–5 📌 વિષય: Maritime Security, Indo-Pacific Vision 📘 Exam Focus: Act East Policy, Bilateral Engagement 4. Operation Abhyaas & India–Pakistan Conflict 📅 મહત્વપૂર્ણ ઘટનાઓ: April 22: Pakistan Drone Attack May 7: Operation Abhyaas (244 districts) May 10: Ceasefire 📘 Relevance: Internal Security, Defence Readiness, Disaster Management 5. Aviation Safety Review 📍 ઘટના: June 12, Air India 787 Crash 📅 Parliament Review: July 9 📘 Relevance: Transport Infrastructure, Safety Regulations 6. National AI Mission – ...

ગુજરાત કરંટ અફેર્સ 2025: આજે શું બન્યું છે જે તમારું ભવિષ્ય બદલી શકે?

 📰 આજના ગુજરાતના મહત્વના કરંટ અફેર્સ – 9 જુલાઈ 2025 ગુજરાતમાં રોજબરોજની ઘટનાઓ માત્ર સમાચાર નથી, તે આપણા રાજ્યના વિકાસ, સંસ્કૃતિ અને નીતિગત દિશાનો દર્પણ છે. આજે આપણે નજર કરીએ છીએ 9 જુલાઈ 2025ના મહત્વના કરંટ અફેર્સ પર, જે GPSC, UPSC, Talati, DySO જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પણ ઉપયોગી છે અને સામાન્ય જનજાગૃતિ માટે પણ મહત્વપૂર્ણ છે. 🏛️ 1. “જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાન”નો પ્રારંભ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે 1 જુલાઈથી “જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાન”નો પ્રારંભ કર્યો છે. આ અભિયાનનો ઉદ્દેશ છે કે રાજ્યના દરેક નાગરિકને નીચેના કેન્દ્ર સરકારના યોજનાઓમાં 100% નોંધણી મળે: PMJJBY (પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના) PMSBY (પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના) APY (અટલ પેન્શન યોજના) PMJDY (પ્રધાનમંત્રી જન ધન યોજના) 📌 આ અભિયાનથી નાગરિકોને નાણાકીય સુરક્ષા મળશે અને રાજ્યમાં સામાજિક સુરક્ષા વધશે. 🌿 2. “મિશન ગ્રીન માઇનિંગ” પર આંતરરાષ્ટ્રીય પરિષદ હૈદરાબાદમાં યોજાયેલી વર્લ્ડ માઇનિંગ કોંગ્રેસની પરિષદમાં ગુજરાતના પ્રતિનિધિઓએ પણ ભાગ લીધો. અહીં “મિશન ગ્રીન” બુકલેટ રજૂ કરવામાં આવી જેમા...

education with artificial intelligence | AI use in education

1. રાષ્ટ્રીય લેવલમાં મુખ્ય યોજનાઓ અને પ્રગતિ a) BharatGen LLM માટે પ્રાથમિક ડેટા ‘BharatGen’ એ આપણીસ્રીય LLM છે, 22 ભારતીય ભાષાઓમાં ટેક્સ્ટ, Speech અને Image સમજવી શકતું. IIT Bombay અને TIH Foundation દ્વારા વિકસાવાયેલ, આથી ગરીબ/ગ્રામીણ વિસ્તારોમાં પણ AIમાધ્યમ દ્વારા શિક્ષકો અને વિદ્યાર્થીઓને સહાય મળી રહી છે  . b) IndiaAI मिशન: 34,000+ GPUs IndiaAI Mission દ્વારા 34,000+ GPUs પ્રાપ્ત થયાં છે. તેને દ્વારા Sarvam‑1 જેવી ગુજરાતી AI મોડેલ્સ વિકસાવવામાં આવી રહી છે અને એટલેકે Digital Education માટે મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ બન્યું છે  . c) NEAT યોજના (National Educational Alliance for Technology) NEAT યોજના AI‑driven personalized learning માટેઅરંભ થઈ – AICTE Partnershipમાં. Learning Personalization, economically backward વિદ્યાર્થીઓ માટે સમસ્યામુક્ત શિક્ષણ માટે માર્ગદારશક  . d) NAD (National Academic Depository) કર્નીકયું નું Academic Depository (NAD) ભારતમાં માન્ય સંસ્કરણ છે – એવું PDF electronic record સર્જીને, ડિજિટલ સંતુલન માટે તૈયાર છે; IDBI/CBSE માટે Piloting પૂર્યું...