Current Affairs in India Current Affairs news Current Affairs , કરંટ અફઈર્સ ગુજરાતી
નાગપુરમાં બનશે ડસોલ્ડ ના ફાલ્ક્ન 2000 જેટ
> તાજેતરમાં ભારતીય એરોસ્પેસ ઉત્પાદન ક્ષેત્રે એક અસાધારણ સિમસિંહ હાંસલ થયું છે.
> રિલાયન્સ એરોસ્ટ્રકસર (RAL) અને ફ્રાંસ એરિસ્પેસ જાયન્ટ એવિએશન અને નાગપુર માં ફલકન 2000 ( falcon 2000 ) બિજ્ન્સ જેટ નું ઉત્પાદન કરવા માટે એતિહાસિક ભાગુદારી ની જાહેરાત કરી છે, જે બંને દેશો માટે ખુબજ સારી પ્રગતિ ગણાવી શકાય.
> આવું પહેલી વખત બનશે કે ડસોલ્ડ વિમાન નું ઉત્પાદન ફ્રાંસ મી બહાર બનશે, અને જેમાં પ્રથમ વખત ભારતીય અસેમબલ વિમાન 2028 સુધીમાં ઉડાન ભરશે.
> પેરિસ એર શો માં આ મહત્વપૂર્ણ કરાર ની જાહેરાત કરવામાં આવી હાતી.
> આ ભાગીદાર ને ડસોલ્ડ રિલાયનસ એરોસ્પેસ લિમિટેડ દ્વારા આમળમાં મૂકવામાં આવશે, જે RAL અને DRAL વસસેનું 51:49 નું સયુક્ત સાહસ છે
આંતરરાષ્ટ્રીય બળજબરી વિરુદ્ધ દિવસ : 04 ડિસેમ્બર
> તાજેતરમાં યુએન દ્વારા 4 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય બળજબરી વિરોધી દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે,
અને આ દિવસ ને હવે દર વર્ષે ઉજવવામાં આવશે.
> પ્રથમ એકપક્ષીય બળજબરી પગલાં વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય દિવસ વર્ષ 2025 મામનાવવામાં આવશે.
> સાયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા પસાર કરાયેલો ઠરાવ માં કહેવામા આવ્યું છે કે આ દિવસની સ્થાપન એક દેશ દ્વારા બીજા દેશ સામે આપનાવવામાં આવતા એકપક્ષીય બળજબરી ભર્યા પગલાની પ્રતિકૂલ આસરો વિષે વૈશ્વિક જાગૃતિ લાવવા માટે કરવામાં આવી છે.
> આ એકપક્ષીય બળજબરી ભર્યું પહગલું વિકાસશીલ દેશને સંપૂર્ણ આર્થિક અને સામાજિક વિકાસ પ્રાપ્ત કરવાનો પણ આથીકાર આપે છે.અને આ દિવસ અન્ય દેશો ને એક પક્ષીય બળજબરી ભર્યા પગલાં ન લદવા વિનંતી કરે છે.
ભારતીય ચૂંટણી પંચદ્વારા મતદાર સેવાઓમા ક્રાંતિ હવે કાર્ડ 15 પંદર દિવસ માં ઘરે પહોચશે!
> તાજેતરમાં ભારતીય ચુટણી પંચ (ECI) એ મતદાર સેવાઓને વધ કાર્યક્ષમ અને સુલભ બનાવવા માટે એક ક્રાંતિકારી પહેલ કરી છે
> એ નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત મતદ્ર ફોટો ઓળખ કાર્ડ (EPIC) મતદાર યાદી માં કોઈપણ અપડેટ થયાના 15 દિવસની અંદર પહોસડવામાં આવશે.
> આ સુવિધા એક મજબૂત IT સિસ્ટમ અને SMS એલર્ટ દ્વારા સમર્થિત્ત છે, જે મતદાર માટે પારદર્શિતા અને ઝડપ સુનિશિત કરશે,
નવી SOP શ માટે મહત્વપૂર્ણ છે?
> અત્યાર સુધી મતદાર ઓળખ કાર્ડ (EPIC) ને મતદાતાના ઘરે પહોસડતા એક મહિનો લાગી જતી જે હવે ખુબજ જડપી બનશે જે સુવિધા લોકો ને પસંદ ન હતી
> ECI ની નવી SOP ને કારણે તેમાં મતદાતા ને તેનું ઓળખ કાર્ડ જલ્દી થી મળી જશે અને સૂતાની પ્રક્રિયા માં તેની ભાગીદારી સરળ બનશે.
મુખ્ય વિશેષતાઓ
> આ પ્રક્રિયા નો મુખ્ય ઉદેશ્ય સુધારા અથવા મતદાર યાદી મ નોંધણી કરી EPIC કાર્ડ ને 15 દિવસ માં ડિલિવરી સુનિશિત કરી આપવાનો છે
> નવી સિસ્ટમ EPIC કાર્ડ ને ગમેત્યારે રિયલ ટીમે ટ્રેક કરશે, અંત થી અંત સુધી.
> મતદાર નોંધણી અધિકાર (ERO) દ્વારા EPIC જનરેટ કરીને ટપાલ દ્વારા ઘરે પહોસડવા સુધી નજર રાખી શકશે.
ભારતીય ચુટણી પંચ
> ભારતીય ચુટણી પંચ ( election commission of india-ECI) એ બંધારણ દ્વારા સ્થાપિત એક કાયમી સંસ્થા છે.
> ભારત જેવા મોટા દેશ માં મોટા પ્રમાણ માં મતદાન કરાવવું એક મોટી પડકાર રૂપ છે, જે ભારતીય ચુટણી પંચ ખુબજ સારીરીતે કરી રહી છે.
સ્થાપના અને સંરસના
> 25 જાન 1950 ના રોજ ભારતીય ચુટણી પંચ ની સ્થાપના કરવામાં આવી હતી, અને આ દિવસ ને 2011 થી રાષ્ટ્રીય મતદાતા દિવસ તરિકે ઉજવવામાં આવે છે.
> શરૂઆત માં ચુટ ની પંચ એક સભ્ય સંખ્યા હતી, જેમાં ફક્ત સૂતની કમિશનર જ હતા. જોકે 16 ઓગસ્ટ 1989 થી 1 જાન 1990 સુધી તે ત્રણ સભ્યો સંખ્ય બની.
> ફરી તે 2 જાન 1990 થી 30 સ્સપ્ટેમ્બર 1993 સુધી તે એક સભ્ય સંખ્યા બની.
ચુટણી પંચની સત્તાઓ અને કર્યો
> ભારત ની સાંસદ, રાજ્યો ના રાજગૃહો અને ભારતના રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ની ચુટણીઓનું સંસાલન દિશાનિર્દેશ અને નિયંત્રણ કરવાની સત્તા ધરાવે છે.
> સ્થાનિક સરકારો/ નગરપાલિકાઓ વગેરેની સૂટણીઓ સંસાલન, દિશાનિર્દેશ અને નિયંત્રણ ની સત્તા રાજ્ય સૂતાની પંચ હસ્તક હોય છે.
એમઆઇટીના પ્રથમ ભારત માં જન્મેલા પ્રોવોટ્સ બન્યા અનંત સાંદ્રકાસન
> તાજેતર માં વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત ક્ષેક્ષણિક સંસ્થાઓમાં ની એક મેસેસ્યુસેટ્સ એન્સ્ટીતૂટે ઓફ ટેક્નોલોજી (MIT) એ જાહેરાત કરી છે.
> ભારત માં જન્મેલા અગ્રણી ઈંજનેર અને વિધવાન પ્રોફેસર અનંત સંદ્રકાસન MIT ના નવા પ્રોવોટ્સ તરીકે નિમણુક કરવામાં આવી છે .
> તેઓ આ પદ્ભાર 1 જુલાઈ 2025 થી સંભાળશે.
